તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલણ, ભાદ્રોડી, બગડ નદી પર 25 ચેકડેમોથી જળસંચય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવાપથંકમાં પીડીલાઇટ ઇન્ડ. લી. મુંબઇનાં સહયોગથી ગ્રામ નિર્માણ સમાજ, ગ્રામ વિકાસ યોજના દ્વારા મહુવા તાલુકામાં વર્ષ2000ની સાલથી સઘન રીતે જળસંચય પ્રર્વતિ કરવામાં આવી છે.

સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત તાલુકાની માલણ, ભાદ્રોડી, બગડ જેવી મોટી નદીઓ ઉપર કુલ 25 ચેકડેમોનું બાંધકામ કરવામાં આવેલ છે. ઉપરાંત અન્ય 20 જેટલા ચેકડેમોનું સમારકામ કરી પુન:જીવીત કરી જળસંગ્રહ શક્તિમાં વધારો થયેલ છે.

સંસ્થાના જે.સી.બી. લોડર મશીનો દ્વારા ગામ તળાવો ઉંડા ઉતારવા તેમજ રીપેર કરવા, ચેકડેમ માંથી માટી કાપ દુર કરી પુન:જીવીત કરવા તેમજ આડબંધ, નાળા પ્લગ બનાવવા, ખેતતલાવડીઓ બનાવવી જેવી જુદી જુદી પધ્ધતિઓ દ્વારા વધુમાં વધુ જળસંચય થઇ શકે અને વરસાદનું પાણી દરીયામાં જતુ અટકાવી શકાય તે હેતુથી લોક જાગૃતિ ફેલાવી જે.સી.બી. મશીનો માત્ર ડીઝલ ખર્ચ ઉપર ખેડુતોને ફાળવવામાં આવે છે.

વિકટ સ્થિતિ સામે જળસંગ્રહ એક માત્ર ઉકેલ

નાળા, આડબંધ, ખેતતલાવડી વિગેરે જળ સંગ્રહ સ્થાનો ઉંડા ઉતારાતા જળસંચય વધ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો