તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં તાલુકા કક્ષાનો શિયાળુ રમતોત્સવનંુ કરાયેલંુ આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલુકાકક્ષાની શરદ શિયાળુ રમતોત્સવ મહુવાની શેઠ એમ.એન.હાઇસ્કુલમાં તા.25/7થી તા.28/7સુધી યોજાશે. જેથી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

શિયાળુ રમતોત્સવમાં તા.25/7/16 સોમવાર ભાઇઓ માટે અને તા.26/7/16 મંગળવાર બહેનો માટે કબડ્ડી, ખોખો, વોલીબોલ, તા.27/7/16 બુધવાર બહેનો માટે અને તા.28/7/16 ગુરૂવાર ભાઇઓ માટે એથ્લેટીક્સ. દરેક શાળાએ વય જુથ અને રમત પ્રમાણે અલગ અલગ એન્ટ્રી તા.23/7/16 શનિવારે સુધીમાં જે.પી. પારેખ હાઇસ્કુલમાં રમતોત્સવના કન્વીનર વી.ટી.ડોડીયાને પહોંચતી કરવી. તમામ સ્પર્ધાનો સમય સવારે 8:30 કલાકનો રહેશે. સ્પર્ધા સ્થળ તમામ રમત માટે શેઠ એમ.એન. હાઇસ્કુલ રહેશે. તેમ આયોજકો દ્વારા જણાવાયંુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો