એઇડ્સ જનજાગૃતિ અંગે માર્ગદર્શન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેસવડ | જેસવડખાતેની ખોડીયાર નગર પ્રાથમિક શાળામાં એઇડ્સ જન જાગૃતિ અંગે એન.વી. બોરીચા દ્વારા શાળાના આચાર્ય મહેશભાઇ ડોબરિયાના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને રોગ વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ રોગના નિયંત્રણ માટે શંુ શંુ કરી શકાય તે અંગે વિસ્તૃત માહિતી તેમજ ગેરસમજ દૂર કરવા સહિતની માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...