• Gujarati News
  • પૂ.મોરાિરબાપુ દ્વારા વધુ `12.25લાખની સહાય

પૂ.મોરાિરબાપુ દ્વારા વધુ `12.25લાખની સહાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં પૂ.બાપુ દ્વારા ઉત્તરાખંડમાં પૂર પીડીતો માટે રૂ. 10 કરોડ જેટલી માતબર રકમ અમેરીકાની કથા દરમિયાન કર્ણાવતી કલબ ટ્રસ્ટ અમદાવાદના માધ્યમથી એકત્ર કરી અસરગ્રસ્તોને ચેક દ્વારા વિતરણ કરાઇ હતી.

પૂ.બાપુ દ્વારા અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને માતબર રકમનું દાન શ્રી રામકથાના માધ્યમથી અર્પણ થાય છે. કુદરતી આફત સામે પણ બાપુના એક બોલે ભક્તો દ્વારા લાખ્ખો અને કરોડો રૂપિયાની દાન ગંગા વહેવા લાગે છે. જેનો સમાજના દરેક વર્ગને લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે.