તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં સીતારામ પરીવાર દ્વારા આજે બટુક ભોજન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવામાં સીતારામ સેવા પરીવાર દ્વારા પૂજય સંતશ્રી શામળાબાપાની જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે 4000 જેટલા બાળકો માટે મહા બટુક ભોજનનું આયોજન કરેલ છે.સીતારામ સેવા પરીવાર દ્વારા તા.19/3ને રવિવારે મહુવા શહેરના જુદા જુદા વિસ્તારમાં બટુક ભોજનનું આયોજન કરેલ છે. સવારે 10 કલાકે બજરંગદાસ બાપાની મઢી, મોરારીબાપુના ઘરની સામે, સવારે 10.30 કલાકે નારણદાસ બાપાની મઢી, જનતા પ્લોટ, સવારે 11 કલાકે રોકડીયા હનુમાનજી મંદિર, ભવાની મંદિર રોડ, સવારે 11.30 કલાકે આરામ ગૃહની સામે, બપોરે 12 કલાકે રેલ્વે સ્ટેશન વિસ્તાર, બપોરે 12.30 કલાકે મિલની ચાલી, સાંજે 4 કલાકે ગાયત્રી મંદિર, સાંજે 4.30 કલાકે ભવાની નગર અને સાંજે 5.30 કલાકે કેસરીયા હનુમાનજી મંદિર, ઇન્દિરા નગર વિસ્તારમાં આયોજન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો