ભુતા તથા મહેતા શાળા દ્વારા પ્રદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો : મ.કે.સ.સમાજ સંચાલિત અ.હ.ભુતા બાલમંદિર પ્રા.શાળા અને એન.એન. મહેતા ઇંગ્લીશ સ્કુલ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન નું તા.28/2ને બુધવારે સવારે 10 થી બપોરે 3 કલાક સુધી બાળમંદિર ખાતે યોજાશેે. બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિજ્ઞાનની કૃતિઓનું પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળા પરિવાર અને આચાર્ય દિપકભાઇ ભાવસાર, રશ્મિતાબેનએ અનુરોધ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...