મહુવા બ્યુરો |12 માર્ચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો |12 માર્ચ

મહુવાતાલુકાના કણકોટ, કૃષ્ણપર, મોદા, સેંદરડા, દુદાણા, છાપરી, જુની તરેડી, લોયંગા, મોણપરના મધ્યાન ભોજન યોજના સંચાલકોની ભરતી કરવા તા.15/3ના રોજ રાખવામાં આવેલ ઇન્ટરવ્યુ મૌફુફ રાખેલ છે. નવી તારીખની હવે પછી જાણ કરવામાં આવશે તેમ મામલતદાર મહુવાએ જણાવેલ છે.

મહુવામાં સંચાલકોના ઇન્ટરવ્યૂ મોકૂફ રખાયા

અન્ય સમાચારો પણ છે...