તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવાથી બગદાણા અને ભગુડા એસટીની સુવિધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બજરંગદાસબાપા આશ્રમ બગદાણા અને શ્રી માંગલમાં તીર્થ ભગુડાના યાત્રીકોની સુવિદ્યા માટે મહુવા એસ.ટી. ડેપો દ્વારા જુદા જુદા 6 રૂટ શરૂ કરાતા ભગુડા તથા બગદાણા દર્શનાર્થે આવતા યાત્રીકોમાં આનંદની લાગણી ઉભી થઇ છે. તેમજ વિસ્તારના ગ્રામ્યજનોને ભારે સુવિદ્યા પ્રાપ્ત થઇ છે.

મહુવા એસ.ટી. ડેપો દ્વારા સવારે 7.45 કલાકે ઓથા-બગદાણા-ભગુડા-મહુવા, 8.45 કલાકે બગદાણા-ગુંદરણા-ભગુડા-મહુવા, 10.30 કલાકે મહુવા-ગુંદરણા-ભગુડા-મહુવા બપોરે 1 કલાકે મહુવા-ગુંદરણા-ભગુડા-ધરાઇ-બગદાણા, 4 કલાકે મહુવા-ગુંદરણા-ભગુડા-બગદાણા, સાંજે 6.45 કલાકે મહુવા-ગુંદરણા-ભગુડા-બગદાણા રૂટ શરૂ કરવામાં આવેલ છે. જેનો બહોળા પ્રમાણમાં ભાગ લેવા ડેપો મેનેજર ગઢવીએ અનુરોધ કરેલ છે.

દર્શન માટે આવતા યાત્રિકોમાં જન્મી રાહત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો