તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂ.બાપુની કથા માટે મહુવામાં કાર્યાલય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો : ન.ના. મહેતા મેમોરીયલ ટ્રસ્ટના લાભાર્થે પૂ.મોરારી બાપુની આગામી રામકથાનું કાર્યાલય પારેખ કોલેજ, મુહવા પાસે ગાયત્રી નગર રોડ ઉપર ખુલ્લુ મુકવામાં આવેલ છે. કથામાં સેવા આપવા ઇચ્છુક સેવાભાવી સંસ્થા, ટ્રસ્ટ, ગ્રુપ, પરિવાર કે વ્યક્તિગત રીતે જોડાવા ઇચ્છુકોએ કાર્યાલય અથવા મો. નં. 7434078111નો સંપર્ક સાધવા રામકથા સમિતિ મહુવાએ એક યાદીમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો