તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • તલગાજરડા |ચિત્રકુટધામ તલગાજરડા કેન્દ્રવર્તી શાળા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય ઉદયનાભાઇ પંડયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલગાજરડા |ચિત્રકુટધામ તલગાજરડા કેન્દ્રવર્તી શાળા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય ઉદયનાભાઇ પંડયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલગાજરડા |ચિત્રકુટધામ તલગાજરડા કેન્દ્રવર્તી શાળા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય ઉદયનાભાઇ પંડયા તથા સીઆરસી હાર્દિક ગોહિલના સહકારથી રાજયના શ્રેષ્ઠ શિક્ષક જિતેન્દ્ર વાજાના આયોજનથી શાળામાં યોગ ટીમ દ્વારા મટકીફોડનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં સ્વચ્છતા કાર્યક્રમ બેટી બચાવો બેટી ભણાવો જેવા જન જાગૃતિના ગીતો બાળકોએ ગાયા અને સમૂહ નૃત્યો કર્યા બાળકોએ બેન્ડ વગાડી કાર્યક્રમમાં શોભા વધારી હિરલબેન ઠાકરના માર્ગદર્શન દ્વારા ધો.6થી8ના બાળકો દ્વારા પીરામીડ બનાવવામાં આવેલ.

તલગાજરડા શાળામાં મટકી ફોડ સાથે જનજાગૃતિ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો