તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘનગર માતાજીના મઢમાં થયેલી તસ્કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાઘનગરગામના બચુભાઇ મોહનભાઇ પરમારે મહુવા પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવેલ છે કે, ગઇ રાત્રીના તરેડના કેશુભાઇ ત્રિભોવનભાઇ પરમાર, હીરા કેશુભાઇ, ભાભલુ કેશુભાઇ, રાઘવ હીરાભાઇ અને રાતોલના હરી દામાભાઇ, ભીમા દામાભાઇ બે મોટર સાયકલ ઉપર આવી મઢની ઝાળીના તાળા તોડી માતાજી અને દેવસ્થાનના ચાંદીના ફળા નંગ 11 વજન 500 ગ્રામ કિંમત રૂ.10 હજારની મતા ચોરી કરી મોટરસાયકલ ઉપર નાસી છૂટેલ છે. પોલીસે બનાવ અંગે મહુવા પોલીસે ચોરીનો ગુનો નોંધી બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે નગરજનો દ્વારા પોલીસ પેટ્રોિલંગ વધારવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો