• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • મહુવા બ્યુરો |આઇ.આઇ.ટી.ઇ.માં ગાંધીનગર ખાતે કાર્યરત એમ.એ. એજ્યુકેશન ડીગ્રી એનાયત

મહુવા બ્યુરો |આઇ.આઇ.ટી.ઇ.માં ગાંધીનગર ખાતે કાર્યરત એમ.એ. એજ્યુકેશન ડીગ્રી એનાયત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો |આઇ.આઇ.ટી.ઇ.માં ગાંધીનગર ખાતે કાર્યરત એમ.એ. એજ્યુકેશન ડીગ્રી એનાયત કાર્યક્રમ જુનાગઢના શેરનાથ બાપુ અને ગ્રંથાલય નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર કૌશિક શાહની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કેન્દ્ર જુનાગઢ ખતે કાર્યક્રમ થયેલ. કાર્યક્રમમાં I.I.T.E(ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુડ ઓફ ટિચર એજ્યુરેશન) ગાંધીનગર દ્વારા દિક્ષંત સમાહોરમાં આંગણકા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પ્રવીણભાઇ મકવાણા O ગ્રેડ 72.7 % મેળવેલ હોવાથી ટીચર્સ યુનિવર્સિટિ દ્વારા બહુમાન થયેલ.

આંગણકા શાળાનું ગૌરવ પ્રવિણભાઈ મકવાણા

અન્ય સમાચારો પણ છે...