• Gujarati News
  • મહુવામાં પ્રતિમાનું કરાયેલું અનાવરણ

મહુવામાં પ્રતિમાનું કરાયેલું અનાવરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવામાં પ્રતિમાનું કરાયેલું અનાવરણ

મહુવા ખાતે પુજ્ય મોરારીબાપુની નીશ્રા અને તેમના વરદ્હસ્તે શ્રી હનુમાન જ્યંતિના પવિત્ર દિવસે શ્રી શુકદેવ શરણજી મહારાજશ્રી (રાધેશ્યામબાપુ)ની પ્રતિમાનું અનાવરણ અને સર્કલનું નામકરણ સમારોહ સંપન્ન થવા પામેલ છે. રાધેશ્યામ મંદિર સામે ચોકને શ્રી રાધેશ્યામબાપુ સર્કલ સ્વ. નટવરસિંહજી બાલુભા વાળા પરિવાર અને સ્વ. મંગલદાસ રતિલાલ રાઠોડ પરિવારના સહયોગથી અને પ્રતીમાંનું અનાવરણ મહુવા નગર સેવા સદનના સહીયોગથી પૂજ્ય મોરારીબાપુના વરદહસ્તે કરવામાં આવેલ હતુ. પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ટ્રસ્ટીઓ, નગરજનો અને ભાવીક ભકતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. / મહુવાબ્યુરો