• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • મહુવા બ્યુરો |મહુવા તાલુકાના બિલડી ગામે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ઉજવવામાં

મહુવા બ્યુરો |મહુવા તાલુકાના બિલડી ગામે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ઉજવવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો |મહુવા તાલુકાના બિલડી ગામે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોનુ51 કુમારિકાઓએ ઢોલ શરણાઇથી સામૈયુ કરેલ. અને દિપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયેલ. પ્રસંગે ધારાસભ્ય ભાવનાબેન મકવાણા બેટી બચાવો, બેટી ભણાવોનો વિશેષ ઉલ્લેખ કરી મહિલાઓને મળતા લાભોની જાણકારી આપેલ અને વ્યસન મુક્તિમાં મહિલા યોગદાનની વિસ્તૃત જાણકારી આપી હતી.

મહુવાના બિલડી ગામે મહિલા સશક્તિકરણનો યોજાયો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...