તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં સુવર્ણકારોની રેલીનું આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો : દાગીના ઉપર લગાડેલ એક્સાઇઝ ડ્યુટી અને પાનકાર્ડ ફરજીયાતના વિરોધમાં મહુવા શરાફ સોની મહાજનને આંદોલનના ભાગ રૂપે અચોક્કસ મુદ્દતની હડતાલને ટેકો જાહેર કરી યોગ્ય નિર્ણય આવે ત્યાં સુધી બંધ પાળવાનો નિર્ણય લીધો છે.તા.8/3ને મંગળવારે વિશાળ રેલી યોજાશે. રેલીની આગેવાની ગુજરાત પ્રદેશ આપના અગ્રણી ડો.કનુભાઇ કળસરીયા લેનાર હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...