તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Mahuva
 • મહુવા તાલુકાનાં રાજાવદર ચોકડી પાસે ડમ્પર નં.જી.જે.5 એવી 6583 અને જીપકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા તાલુકાનાં રાજાવદર ચોકડી પાસે ડમ્પર નં.જી.જે.5 એવી-6583 અને જીપકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા તાલુકાનાં રાજાવદર ચોકડી પાસે ડમ્પર નં.જી.જે.5 એવી-6583 અને જીપકાર નં.જી.જે.10-એફ-2596 વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં જીપનું બોનેટ ઉડીને 100 ફૂટ દૂર જઈ પડ્યું હતું. અકસ્માતમાં બન્ને વાહનોે નુકસાન થયું હતું. જોકે મુસાફરોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જી ડમ્પરચાલક નાસી છૂટ્યો હતો. તસવીર- મહુવા બ્યુરો

રાજાવદર ચોકડી પાસે અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો