તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા પાલિકાની પેટા ચૂંટણીમાં મહિલાઓ વચ્ચે જંગ જામશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવાનગરપાલિકાની વોર્ડ નં.2પરશીવલપરાની કોંગ્રેસના સ્વ.કોકિલાબેન ભટ્ટની ખાલી પડેલ મહિલા સીટની પેટાચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પુષ્પાબેન ઠાકર અને ભાજપના શારદાબેન પ્રાણશંકરભાઇ પંડ્યાની ઉમેદવારી ચકાસણીના અંતે માન્ય રહેલ છે. આથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સિધ્ધિ હરીફાઇ રહેશે. 2015માં યોજાયેલ ચુંટણીમાં પરશીવલપરા વોર્ડ નં.2ના મતદાતાઓએ કોંગ્રેસના તમામ ચારેય ઉમેદવારોને પસંદ કરેલ અને ચારેય સીટ કોંગ્રેસના ફાળે ગઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો