તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Mahuva
 • મહુવાથી જૂનાગઢ ડેરીમાં આવતાં દૂધના વાહનને બિલખા રોડ ખાતે વહેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવાથી જૂનાગઢ ડેરીમાં આવતાં દૂધના વાહનને બિલખા રોડ ખાતે વહેલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવાથી જૂનાગઢ ડેરીમાં આવતાં દૂધના વાહનને બિલખા રોડ ખાતે વહેલી સવારે અકસ્માત નડ્યો છે. ટેન્કરમાં અંદાજે 15,800 લીટર દૂધ ભરેલું હતું. ડ્રાયવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા ટેન્કર સીધું રસ્તા નીચે વૃક્ષો સાથે અથડાઇ જતાં જાનહાની ટળી છે. ત્યારબાદ અન્ય દૂધનાં વાહને ઘટનાસ્થળે પહોંચી દૂધનું વહન કર્યુ હતું.

સ્ટીયરીંગનો કાબુ ગુમાવતા દૂધ ભરેલું વાહન રસ્તા નીચે ઉતર્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો