• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • મહુવા બ્યુરો |મહુવા તાલુકાના લોયંગા, નાની મોટી જાગધાર, લીલવણ, રાણીવાડા, રાણપરડા,

મહુવા બ્યુરો |મહુવા તાલુકાના લોયંગા, નાની-મોટી જાગધાર, લીલવણ, રાણીવાડા, રાણપરડા,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો |મહુવા તાલુકાના લોયંગા, નાની-મોટી જાગધાર, લીલવણ, રાણીવાડા, રાણપરડા, બોડા, રોહિશા, ઓથા ગામોનો સરકારના બીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી મહુવાના અધ્યક્ષ સ્થાને તા.28/7ને શુક્રવારે 9 કલાકે લોયંગા પ્રાથમિક શાળામાં પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પ્રશ્નો આજ દિવસે સવારે 9 થી 11 કલાક દરમિયાન આધાર-પુરાવા સાથે રૂબરૂમાં રજુ કરવાના રહેશે.

મહુવા તાલુકાના ગામોનો સેવાસેતુ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...