બાઈક ચલાવવા બાબતે મારામારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવા પાસેના લાઈટ હાઉસ ગામમાં બાઈક બાજુમાં ઘસાઈને ચલાવવા બાબતે ઝઘડો તથા જયેશભાઈ ડાહ્યાભાઈ બારૈયાએ ગંગાબેન નાનજીભાઈ બાંભણીયા, મનસુખ નાનજીભાઈ બાંભણીયા, ધીરૂ નાનજીભાઈ બાંભણીયા, રમેશ નાનજી બાંભણીયા, ધનુબેન પાંચાભાઈ બાંભણીયા સામે અને સોનલ ઉર્ફે સોમીબેન પાંચાભાઈ બાંભણીયા, જયેશ ડાહ્યાભાઈ બારૈયા, ડાહ્યા બીજલભાઈ બારૈયા, હંસાબેન નરશીભાઈ બારૈયા, સુનીતાબેન ડાહ્યાભાઈ બારૈયા, નરશી સુખાભાઈ બારૈયા અને રમેશ સામે મહુવા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...