તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાંકા બનાવવામાં ગેરરીતિની ફરીયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાતાલુકાના નાના આસરાણા ગામે ગત વર્ષમાં જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા પીવાના પાણીના ટાંકા બનાવવામાં આવેલ જેમાં બોગસ રીતે થયા હોય અને તુટી ગયેલ હોય ટાંકામાં પાણી રહેતુ નથી. અને ટાંકા બનાવવામાં ગેરરીતી થઇ હોય યોગ્ય તપાસ થાય તેમ ભાણજીભાઇ ચુડાસમા પૂર્વ ચેરમેન મહુવા દ્વારા જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...