મહુવા બ્યુરો |સમુહ લગ્ન તા.4/11ના રોજ રાખેલ છે. જેની નોંધણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો |સમુહ લગ્ન તા.4/11ના રોજ રાખેલ છે. જેની નોંધણી તા.16/8ને બુધવારે સવારે 9 કલાકે વ્હેલા તે પહેલાના ધોરણે ગાયત્રી નગર રોડ, રીધ્ધી સિધ્ધિ એપા. ખાતે નોંધણી કરાવી જવા તથા વધુ વિગત માટે કનુભાઇ બચુભાઇ પરમાર, જેન્તીભાઇ મોહનભાઇ પરમારનો સંપર્ક કરવો

મોચી સમાજ પ્રગતિ મંડળ સમૂહલગ્ન

અન્ય સમાચારો પણ છે...