મ.ભો.યોજનાના સંચાલકોને સુચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા | યોજનાને લગતી જુદા જુદા પ્રકારની રસોઇ બનાવતી વખતે જાળવવાની થતી સ્વચ્છતા સુરક્ષા, અનાજ કઠોળના જથ્થાની સફાઇ કરીને ઉપયોગમાં લેવા તથા નવા મેનુ મુજબ રસોઇ બનાવવી વગેરે પ્રકારની વિસ્તૃત તાલીમ બાયસેગ દ્વારા તા.20/1ને શનિવારે બપોરે 3.30 કલાકે વંદે ગુજરાત-1, ચેનલ-1 ઉપર આપવામાં આવશે. તમામ સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર અને હેલ્પરોને શાળામાં હાજર રહી તાલીમ લેવા જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...