• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • મહુવા |મહુવા તાલુકાના બીલડી ગામના ભાલીયા રોહીત દીપુભાઇએ ઘો.12 સાયન્સ

મહુવા |મહુવા તાલુકાના બીલડી ગામના ભાલીયા રોહીત દીપુભાઇએ ઘો.12 સાયન્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા |મહુવા તાલુકાના બીલડી ગામના ભાલીયા રોહીત દીપુભાઇએ ઘો.12 સાયન્સ ગ્રૃપમાં 84.48 પી.આર. સાથે લોકશાળા ખડસલીયા ઉત્તર બુનિયાદી શાળામાં પ્રથમ નંબર મેળવી તળપદા કોળી જ્ઞાતી તથા બિલડીગામનું ગૌરવ વધારેલ છે. તેમની સિદ્ધિ બદલ શાળા પરિવાર તથા જ્ઞાતિ દ્વારા અભિનંદન અને શુભેચ્છા પાઠવાઇ છે.

ધો.12 સાયન્સમાં સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...