• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • મહુવા બ્યુરો |ધો.12 માર્ચ તથા જુલાઇ 17ની પરીક્ષામાં નાપાસ થયેલ અને

મહુવા બ્યુરો |ધો.12 માર્ચ તથા જુલાઇ-17ની પરીક્ષામાં નાપાસ થયેલ અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો |ધો.12 માર્ચ તથા જુલાઇ-17ની પરીક્ષામાં નાપાસ થયેલ અને ઓક્ટો.17માં બોર્ડની ખાસ પરીક્ષા આપવા ઇચ્છતા રીપીટર વિદ્યાર્થીઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે સવારે 10 થી 1 કલાક દરમિયાન શાળામાં રૂબરૂ આવી ફોર્મ ભરી જવા જણાવેલ છે. સમય મર્યાદા બહાર આવેલ પરિક્ષાર્થીનું ફોર્મ ભરાશે નહી જેની નોધ લેવી.

રામકૃષ્ણ સ્કૃલ -મોટા આસરાણાના

ધો.12 નાપાસ વિદ્યાર્થીઓેને સુચના

અન્ય સમાચારો પણ છે...