નેસવડમાં NSSની વાર્ષિક શિબિર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | શેઠ એમ.એન. હાઇસ્કુલ મહુવાના એન.એસ.એસ. યુનિટની નેસવડ મુકામે શિબિર જેમાં પીએનઆર સોસાયટી દ્વારા વિનામૂલ્યે ચશ્મા વિતરણ તથા કાનની તપાસ કરવામાં આવેલ જેમાં 175 જેટલા દર્દીઓએ લાભ લીધેલ સર્વરોગ નિદાન કેમ્પમાં 227 જેટલા દર્દીઓની તપાસ કરેલ. તથા દર્દીઓ માટે જાયન્ટસ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે દવાઓનુ વિતરણ કરાયેલ. મેડીકલ કેમ્પ માટે મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે યાર્ડ તરફથી એનએસ યુનીટને એવોર્ડ માટે રૂ.5000નું અનુદાન આપેલ.

અન્ય સમાચારો પણ છે...