મહુવા તાલુકા કક્ષાનો કળસાર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
71માંસ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ધ્વજવંદનની ઉજવણી બળવંતભાઇ પારેખ માધ્યમિક શાળા કળસાર ખાતે ઉજવવામાં આવશે.a મંગળવારે સવારે 9 કલાકે પ્રાંત અધિકારી જે.એમ.તુવારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. કાર્યક્રમમાં શહેર અને તાલુકાના નાગરિકોને ઉપસ્થિત રહેવા મામલતદારકનેરીયા દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...