તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • Limbadi
 • લીંબડી |લીંબડીમાં સિધ્ધિતપની તપશ્રર્યામાં 72 જેટલા તપશ્વીઓએ તપસ્યા કરતા પારણાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી |લીંબડીમાં સિધ્ધિતપની તપશ્રર્યામાં 72 જેટલા તપશ્વીઓએ તપસ્યા કરતા પારણાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડી |લીંબડીમાં સિધ્ધિતપની તપશ્રર્યામાં 72 જેટલા તપશ્વીઓએ તપસ્યા કરતા પારણાં કરાયાં હતાં. જેમાં લીંબડી જૈનસંઘના ત્રણેય ફીરકાઓ દ્વારા ભવ્ય પારણાં વરઘોડો નીકળ્યો હતો. લીંબડીના બાહુજીનસ્વામી જીનાલય, નૂતનજીનાલય, બોર્ડિંગ જીનાલાય, લીંબડી રાજમહેલથી પુરી બાદ ધર્મશાળાએ વરઘોડો પૂર્ણ થયો હતો. ભવ્ય યાત્રામાં જયભાનુશેખરવિજયજી મહારાજ, હીરશેખરવિજયજીમહારાજ, સાધ્વીજી ભગવંતહીતપૂર્ણાશ્રીજી આદિઠાણા 3 વગેરે સાધુ સાધ્વીજી ભગવંતો વરઘોડામાં જોડાયા હતાં.

લીંબડી નગરમાં જૈન સંઘ દ્વારા તપયાત્રાનો ભવ્ય વરઘોડો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો