તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Limbadi
  • લીંબડી પંથકમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા સુધરાઇ અને આરોગ્ય

લીંબડી પંથકમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા સુધરાઇ અને આરોગ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી પંથકમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા સુધરાઇ અને આરોગ્ય તંત્ર સાબદું બન્યુ હતું. સુધરાઇ પ્રમુખ નાનુબેન ચાવડા, ચીફ ઓફિસર વી.એસ ઝીડ તથા ટીમે શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં મહાનુભાવોની પ્રતિમા, જાહેરચોક અને માર્ગોની સફાઇ કરાઇ હતી. એસ.ટી ડેપોમાં પણ જી.કે મંડળ શાળાની બાળાઓ તથા ડેપો મેનેજર ભાવનાબેન ગૌસ્વામી - સેનિટેશન ઇન્સપેકટર જગદિશ પરમારની ટીમ જોડાઇ હતી.તસવીર-અશ્વિન સિંહરાણા

સ્વચ્છતા અભિયાન|લીંબડીમાં જાહેર સ્થળોની સાફ સફાઇ..

અન્ય સમાચારો પણ છે...