તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ રાજેશ્વરધામમાં ખાતે અખંડ ધૂનનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | લીંબડી રાજ રાજેશ્વરધામના દિવ્યાયતન મંદિરે અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય ધર્મ વિજયજી તથા એન.એસ.જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયુ હતું. ત્યારબાદ રાજર્ષી મુનિજીનો ગુરુ મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાયના નાદથી વિશ્વ કલ્યાણ અર્થે ચોવીસ કલાક અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...