• Gujarati News
  • લીંબડી |લીંબડી તાલુકામાં તા. 30 જાન્યુઆરીના રોજ તમામ પ્રાથમિક શાળાઓમાં

લીંબડી |લીંબડી તાલુકામાં તા. 30 જાન્યુઆરીના રોજ તમામ પ્રાથમિક શાળાઓમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી |લીંબડી તાલુકામાં તા. 30 જાન્યુઆરીના રોજ તમામ પ્રાથમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શાળા કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓ માટે તા. 3 ફેબ્રુઆરીના રોજ સીઆરસી કક્ષાએ અને તા. 6 ફેબ્રુઆરીના રોજ બીઆરસી કક્ષાએ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એ.શાહ, વી.કે.સાટીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

લીંબડીમાં CRC-BRC કક્ષાની ચિત્ર સ્પર્ધા