તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાનના છાત્રોએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનગઢસનરાઇઝ ગૃપ ઇંગ્લીશ મીડીયમના સ્કુલના વિદ્યાર્થીઓએ લીંબડી ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ નેશનલ હાઇવે પર થતા અકસ્માતની જાણ થતા તુરંત સારવાર મળી રહે તે માટેનો પ્રોજેક્ટ રજૂ કરેલ અને પ્રોજેક્ટ બદલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન મેળામાં પ્રોજેક્ટ રજુ કરવા સનરાઇઝ સ્કુલના આચાર્ય સહિતના સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો