તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂ.પ્રમુખસ્વામી મહારાજ109 વાર લીંબડી પધાર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડીખાતે નૂતન સ્વામિનારાયણ મંદિર તો હજુ હમણા થયુ. પરંતુ પૂ. બાપા તેમના જીવનકાળના વિચરણો દરમિયાન સંસ્થાની યાદી પ્રમાણે મળતી વિગતો મુજબ કુલ 109 વખત લીંબડી શહેર અને આજુબાજુનાં ગામડાની મુલાકાત લીધી છે. પૂ.બાપાને લીંબડી આવવા પાછળ એક રીતે જોઇએ તો પૂ. યોગીજી મહારાજ પણ જ્યારે જ્યારે વિચરણ કરતા ત્યારે કાઠિયાવાડ, ભાલપંથક અને લીંબડી વિસ્તારને વધુ પસંદ કરતા અને રૂઢિચુસ્ત વિચારધારા અને વ્યસનોમાં મસ્ત લોકોને સુધારવા ગામડે ગામડે જતા પૂ. બાપાએ પણ યોગી બાપાનો ચિલો ચાલુ રાખ્યો અને લીંબડીના આંતરીયાળ ગામડાઓ ખૂંદી વ્યસનમુક્તિ તથા શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા હાથ ધરેલો અનોખુ અભિયાનને સફળતા મળે છે. લીંબડી પંથકમાં ભૂકંપ હોય કે પૂર હોનારતની વેળા પૂ. બાપા જ્યાં પણ હોય તરત લીંબડી વિસ્તારની માહિતી લઇ અસરગ્રસ્ત વિસ્તારમાં તેમની ટીમો રવાના કરી દેતા. આમ લીંબડી વિસ્તાર ઉપર પૂ. પ્રમુખ સ્વામિ મહારાજનો અનન્ય પ્રેમ ભાવના રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો