તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી |ઉરી સેક્ટરમાં લશ્કરી છાવણી ઉપર થયેલા આંતકવાદી હુમલામાં માં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી |ઉરી સેક્ટરમાં લશ્કરી છાવણી ઉપર થયેલા આંતકવાદી હુમલામાં માં ભોમની રક્ષા કરતા 18 જવાનો શહિદ થયા હતા. લીંબડી શહેર આમ આદમી પાટીઁ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ અર્પી હતી. આઝાદચોક ટાવરબંગલાથી મૌન રેલી નીકળી હતી. નાનભા જાદવ , ગોવિંદભાઇ પરમાર મનહર દવે,પરષોતમભાઈ મકવાણા તથા મોટી સંખ્યામાં નગરજનો મોટી સંખ્યામાં દીપક જ્યોત પ્રગટાવી હતી.

લીંબડીમાં ઉરીના શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી

અન્ય સમાચારો પણ છે...