તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી કોંગ્રેસ દ્વારા ફ્રુટ અને બિસ્કીટ વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | લીંબડી કોંગ્રેસ કાર્યકરો દ્વારા પુર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીજીની 74મી જન્મજયંતિ નિમિત્તે ફ્રુટ અને બિસ્કીટ વિતરણનું આયોજન કરાયુ હતું. આથી લીંબડીની સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ અને બિસ્કીટની વહેંચણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આનંદભાઈ મારૂ, સંજયકુમાર જાદવ, ધવલ ભરવાડ, વિશાલભાઈ ભરવાડ સહિતના કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...