લીંબડી PGVCL કચેરી ખાતે સ્નેહમિલન યોજાયું

લીંબડી PGVCL કચેરી ખાતે સ્નેહમિલન યોજાયું

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:11 AM IST
લીંબડી | લીંબડી પીજીવીસીએલ કચેરી ખાતે અધિકારીઓ, કર્મચારીઓ અને પરિવારજનો માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાઈન મેન કર્મચારીઓને સેફ્ટી વિશે માહિતગાર કર્યા હતા. તથા ઉત્તમ કામગીરી બદલ કર્મચારીઓને સન્માનિત કરી પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં અધિક્ષક ઈજનેર એસ.આર.રાડા, શહેર નાયબ ઈજનેર બી.એમ.પટેલે, ગ્રામ્ય નાયબ ઈજનેર હિતેષકુમાર એમ સુતારીયા, જી.આર.પટેલ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
લીંબડી PGVCL કચેરી ખાતે સ્નેહમિલન યોજાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી