Home » Saurashtra » Surendranagar District » Limbdi » લીંબડી કોંગ્રેસની કારોબારી-શક્તિ પ્રોજેક્ટની બેઠક યોજાઈ

લીંબડી કોંગ્રેસની કારોબારી-શક્તિ પ્રોજેક્ટની બેઠક યોજાઈ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:10 AM

લીંબડી | લીંબડી સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસની કારોબારી અને શક્તિ પ્રોજેક્ટની મીટીંગ મળી હતી. જેમાં લીંબડી તાલુકા...

  • લીંબડી કોંગ્રેસની કારોબારી-શક્તિ પ્રોજેક્ટની બેઠક યોજાઈ
    લીંબડી | લીંબડી સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસની કારોબારી અને શક્તિ પ્રોજેક્ટની મીટીંગ મળી હતી. જેમાં લીંબડી તાલુકા કોંગ્રેસમાં વધુને વધુ લોકોને જોડવાનું આહવાન કરવામાં આવ્યુ હતું. આ બેઠકમાં જિલ્લા શકિત પ્રોજેક્ટના પ્રભારી જયવિરસિંહ ઝાલા, લીંબડી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ખુશાલભાઈ જાદવ, ભગીરથસિંહ રાણા, રઘુભાઈ ભરવાડ, આઈટી સેલના પ્રમુખ સંજયકુમાર જાદવ, દિલીપભાઈ વલેરા, બાબુભાઈ સોલંકી, પી.ટી.શાહ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ