તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ન્યુઝ|લીંબડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ|લીંબડી

લીંબડીનાભલગામડા ગેટ વિસ્તારમાં કાર લઇ ઉભેલા યુવાન પર લાકડી લઇ ધસી આવેલા યુવાને હુમલો કર્યો હતો.

લીંબડી ભલગામડા ગેટ વિસ્તારમાં પાનના કેબીને કમલેશ ઉર્ફે ભૂરો પંજવાણી કાર લઇને ઉભા હતાં. ત્યારે મોજીદડ ગામના પ્રવિણભાઈ ભરવાડે અગાઉના ગાડી આપવા બાબતે બોલાચાલી થઇ હતી. આથી ઉશ્કેરાયેલા પ્રવિણ ભરવાડે કમલેશભાઈ ખોજા પર હુમલો કરી હાથ-પગમાં ફ્રેકચર કરી કારના કાચ તોડી દરવાજા તોડી નાંખ્યા હતાં. અંગેની કમલેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.

બોલાચાલી થતાં મામલો બિચકાયો

અન્ય સમાચારો પણ છે...