• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Limbdi
  • લીંબડી | વર્ષ2016 અંતર્ગત ખેલ મહાકુંભ સ્પર્ધામાં લીંબડીની દિગ્વિજયસિંહ રાજપૂત

લીંબડી | વર્ષ2016 અંતર્ગત ખેલ મહાકુંભ સ્પર્ધામાં લીંબડીની દિગ્વિજયસિંહ રાજપૂત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | વર્ષ2016 અંતર્ગત ખેલ મહાકુંભ સ્પર્ધામાં લીંબડીની દિગ્વિજયસિંહ રાજપૂત છાત્રાલય સંચાલિત એચ.કે.ઝાલા હાઈસ્કૂલ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યો છે. તારીખ 30 જૂનના ટ્રાન્સટેડિયા કાંકરિયા અમદાવાદ ખાતે વર્ષ 2017 ખેલ મહાકુંભ શુભારંભ સમારોહ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતમાં યોજાશે. પ્રસંગે લીંબડીની એચ.કે.ઝાલા હાઈસ્કૂલને 2 લાખનુ પુરસ્કાર તથા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.

લીંબડીની હાઇસ્કૂલ રાજ્ય કક્ષાએ તૃતિય સ્થાને