• Gujarati News
  • લીંબડીની શાળાનો વાર્ષિકોત્સવ

લીંબડીની શાળાનો વાર્ષિકોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડીની શાળાનો વાર્ષિકોત્સવ

લીંબડીમાં ઓમ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત નીલકંઠ વિદ્યાલય ખાતે વાર્ષિક દિનની ઉજવણી કરાઇ હતી. પ્રસંગે શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જયારે નિલકંઠ વિદ્યાલયની વિવિધ પ્રવૃતિઓમાં વિશિષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ હતુ. કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રમુખ શંકરભાઇ દલવાડી, ચતુરભાઇ પટેલ, મેહુલભાઇ પટેલ, હિતેન્દ્રભાઇ બાંધણીયા, કૃષ્ણસિંહ રાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.