લીંબડી ભાજપા કાર્યકરો દ્વારા સ્વચ્છતા એ જ સેવા અભિયાન

લીંબડી | લીંબડી શહેર ભાજપા કાર્યકરોએ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત દિગ્વિજયસિંહજી બાગમાં સ્વચ્છતા એજ સેવા અભિયાનની...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:36 AM
Limbadi - લીંબડી ભાજપા કાર્યકરો દ્વારા સ્વચ્છતા એ જ સેવા અભિયાન
લીંબડી | લીંબડી શહેર ભાજપા કાર્યકરોએ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત દિગ્વિજયસિંહજી બાગમાં સ્વચ્છતા એજ સેવા અભિયાનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં ધિરૂભાઈ દલવાડી, દેવુભાઈ ભરવાડ, પી.કે.કોટેચા, દલસુખભાઈ ચૌહાણ, રાજુભાઈ ભરવાડ, જયપાલસિંહ.પી.ઝાલા સહિતના ઉપસ્થિત રહી બાગની સફાઈ કરાઈ.

X
Limbadi - લીંબડી ભાજપા કાર્યકરો દ્વારા સ્વચ્છતા એ જ સેવા અભિયાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App