મહાકાળી મંદિર મેટાલ ધામે નવચંડી યજ્ઞ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | નળકાંઠા વિસ્તારમાં આવેલ મહાકાળી મંદિર સેકડો વર્ષ પુરાણું છે. આ મંદિરની સ્થાપના સેકડો વર્ષો પૂર્વે ફાગણ સુદ - 7ના રોજ થઈ હતી, તે નિમિત્તે ત્યાં નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં ગ્રામજનો તથા સમગ્ર નલકાંઠા વિરમગામ સહિત બાવળા, ધોળકા, લીંબડી, ધંધુકા, લખ્તર, વિસ્તારના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...