તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી નગરની શેરીઓમાં દારૂની બદીના દર્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડીનામોટાભાગના તમામ સ્થળોનો ગલીઓ અને જાહેર શૌચાલયમાં શરાબની ખાલી બોટલો, બીયરના કેન, દેશી દારૂની કોથળીઓ સહિતનાઓના ખડકલાથી લીંબડીના લોકો પરેશાન થઇ ગયા છે. જ્યારે સ્થાનિક પોલીસને બધી જાણ હોવા છતા શહેરમાં ધમધમી રહેલા દારૂના ધંધા બંધ કરાવી બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરાતીω તે એક તપાસ માંગીલે તેવો વિષય છે.

લીંબડીમાં રાત પડેને શહેરના કેટલાક વિસ્તારોમાં રીતસર દારૂના જાણે હાટડા મંડાતા હોય અને દારૂની મહેફિલો મંડાતી હોય તેમ અંગ્રેજી અને દેશી દારૂના ધંધાઓ છડેચોક થાય છે. લીંબડીના વલીસનાકા પાસે તથા એસ.ટી ડેપો પાસે ખંડપીઠ ગ્રીનચોક આઝાદ ચોકના જાહેર શૌચાલયોમાં અંગ્રેજીદારૂની ખાલી બોટલો, કોથળીઓ, તથા બીયરના ખાલી ટીનના ખડકલા થઇ જાય છે. પરંતુ પોલીસ બધુ જાણવા છતા કોઇ કાર્યવાહી કરતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો