• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Limbdi
  • લીંબડી | લીંબડીતાલુકાના ઝાંબડી ગામના એક્સ આર્મીમેન સ્વ. રાઘવદાન મોડદાન

લીંબડી | લીંબડીતાલુકાના ઝાંબડી ગામના એક્સ આર્મીમેન સ્વ. રાઘવદાન મોડદાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | લીંબડીતાલુકાના ઝાંબડી ગામના એક્સ આર્મીમેન સ્વ. રાઘવદાન મોડદાન ગઢવી ના પુત્ર લાભુદાન ગઢવી ઇલેકટ્રીકસ વિભાગમાં એન્જીનીયરીંગ પરિક્ષામાં ઉતિર્ણ થયા હતા. આથી સમસ્ત ઝાંબડી ગ્રામજનોએ આનંદ સમાજ માટે પ્રેરણા રૂપ બનીને ગામના પાદરમાં તથા તળાવ આસપાસ ફળફળાદી અને છાંયડો આપે તેવા 251 વૃક્ષોનુ વાવેતર કર્યું હતું. ઉપરાંત વૃક્ષોના જતન કરવાના સંકલ્પ લીધાં હતાં. પ્રસંગે ગામના સરપંચ અને ઉપ સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઝાંબડીમાં યુવાન ઇજનેર બનતા વૃક્ષારોપણ કર્યું

અન્ય સમાચારો પણ છે...