લાઠી | ગુજરાતના જુની સંતવાણીના આરાધક સુપ્રસિદ્ધ વિલાસભારથી બચુભારથી ગોસ્વામીનુ ટુંકી બિમારી બાદ કૈલાસવાસ થતા સમગ્ર લાઠી પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. કૈલાસવાસી વિલાસભારથીબાપુનુ સંતવાણી ક્ષેત્રે આગવુ સ્થાન રહ્યું હતુ. ૩૫ વર્ષ પહેલા વિલાસભારથીબાપુના ભજનોની ધુમ મચેલી. તે સમયે વિલાસભારથીબાપુની ઓડીયો કેસેટ “પરબે પૂજાણી અમરમાની ચુદડી’ ભજપને ધુમ મચાવેલી. તેમણે શ્રીકાંત સોની જેવા મોટા ગજાના કલાકારો સાથે ધામિઁક વિડિયો આલ્બમમા પણ અભિનય આપ્યો હતો.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો