તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Lathi
  • Lathi લાઠી | લાઠી તાલુકામાં પ્રથમ વખત જ ગુજરાત સરકાર દ્વારા

લાઠી | લાઠી તાલુકામાં પ્રથમ વખત જ ગુજરાત સરકાર દ્વારા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠી | લાઠી તાલુકામાં પ્રથમ વખત જ ગુજરાત સરકાર દ્વારા રાત્રી સભા સેવા સેતુ ચોથા તબક્કાનો શાનદાર પ્રારંભ જિલ્લા કલેકટર આયુષ ઓકના વરદ હસ્તે કરાયો હતો. અહીના આસોદર ખાતે રાત્રી સભાનુ આયોજન કરાયુ હતુ. જેમા મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઇ હતી. તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...