તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતરના યુવાને ઝેરી દવા ગટગટાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર શહેરના ચાવડા શેરીમાં રહેતા 38 વર્ષના ધર્મેન્દ્રભાઇ દેવજીભાઇ જમોડે ઝેરી દવા પી લીધી હતી. આથી લખતર હોસ્પીટલે લઇ જવાતા ફરજ પરના તબીબ ડો.જીજ્ઞેશ મકવાણાએ ધર્મેન્દ્રભાઇ જમોડને મૃત જાહેર કર્યા હતા.

બીજી તરફ આ બનાવનું કારણ જાણવા મળ્યુ ન હતું. આ ઘટના અંગેની જાણ લખતર પોલીસને થતા સરકારી દવાખાને મૃતકના પીએમની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...