તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતરમાં સેવાસેતુનાં આયોજન માઠે બેઠક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | લખતર તાલુકામાં યોજાનાર સેવાસેતુ કાર્યક્રમનાં આયોજન અંગેની બેઠક લખતર મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારી નરેન્દ્રસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં તા.24-8-2018 થી તા.28-9-2018 સુધીમાં યોજાનાર સેવાસેતુ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં તા.24-8-2018ના રોજ વણામાં વણા ક્લસ્ટરનાં સાત ગામોનાં લોકોનાં પ્રશ્નો જેવા કે આધારકાર્ડ, મા અમૃતમ કાર્ડ, આવકનો દાખલો જેવા અગત્યનાં પ્રશ્નોનાં સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...