તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણેક સ્થંભનું આરોહણ કરી નવરાત્રીની પૂર્વતૈયારી શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | લીલાપુર ગામે નવરાત્રીની પૂર્વ તૈયારીરૂપે ચાચર ચોકમાં માણેક સ્થંભ એટલે કે ધ્વજારોહણ ગામલોકો દ્વારા કરવામાં આવે છે. આ સ્થંભનું આરોહણ ગામલોકો દ્વારા જ જાતમહેનતથી ગામનાં બ્રહ્મપરિવારોની રાહબરી હેઠળ યુવાનો દ્વારા માતાજીનું પૂજન-અર્ચન કરીને માણેક સ્થંભનું આરોહણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...