લખતર પાસેથી અજાણી વૃદ્ધાની લાશ મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | લખતર તાલુકાનાં કેસરિયા ગામ જવાનાં રસ્તે રેલ્વે ફાટક પાસેથી ભિક્ષુક જેવી લાગતી એક અજાણી વૃદ્ધા હાવડા ટ્રેનમાંથી પટકાઈ હોવાનું જાણવા મળે છે. અાથી 108 સ્થળ પર પહોંચી તેનાં ઈ.એમ.ટી. દાજીભાઇએ તપાસ કરતાં મહિલા મૃત હોવાનું જણાતાં લખતર પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...